બગીચામાં સાથે ચાલતાં નંદની અને ઋષિકુમાર

॥ શ્રી ગણેશાય નમઃ ॥
॥ શ્રી ઉમિયા માતાય નમઃ ॥

નંદની અને ઋષિકુમાર

૩–૪ ડિસેમ્બર ૨૦૨૬ · વિજાપુર

આમંત્રણ ખોલો ↓

॥ વિવાહ સંસ્કાર સંકલ્પ ॥

સ્નેહીશ્રી, આપશ્રી, આપ બન્ને તથા આપ સર્વેને સાદર આમંત્રણ.

ચિ. નંદની

કુળદેવીશ્રી ઉમિયા માતાજી તથા સ્વજનોના આશીર્વાદથી સહર્ષ જણાવવાનું કે વિજાપુર નિવાસી અ.સૌ. હિનાબેન તથા શ્રી અમિતકુમાર રમેશચંદ્ર પટેલની વ્હાલસોયી દીકરી

અને

ચિ. ઋષિકુમાર

વિજાપુર નિવાસી અ.સૌ. સીતાબેન તથા શ્રી નવીનકુમાર વિક્રમલાલ પટેલના સુપુત્ર

સંવત ૨૦૮૩ના કારતક વદ-૧૧ના મંગલ દિને શુભ લગ્ન નિર્ધાર્યાં છે.

આ શુભ અવસરે માંગલિક પ્રસંગો, વિવાહ સમારંભ તથા ભોજન સમારંભમાં પધારવા અને ગૃહસ્થ જીવન તરફ પગલાં માંડતા નવદંપતિને આશીર્વાદ આપવા આપને સ્નેહભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ.

॥ માંગલિક પ્રસંગો ॥

  1. ગણેશ સ્થાપન
  2. મંડપ મુહૂર્ત
  3. ગૃહશાંતિ૭, નંદનબાગ બંગલોઝ, વિજાપુર
  4. મામેરું
  5. સ્વરુચી ભોજન

॥ રૂડું મામેરું શોભાવશે ॥

મોતીપુરા-ભા નિવાસી સ્વ. પુરીબેન તથા સ્વ. જોઈતારામ બાજીદાસ પટેલ પરિવાર

શ્રી બાબુભાઈ જોઈતારામ પટેલ
અ.સૌ. મણીબેન બાબુભાઈ પટેલ
શ્રી નિલેશકુમાર બાબુભાઈ પટેલ
અ.સૌ. પિંજલબેન નિલેશકુમાર પટેલ

શ્રી રમણભાઈ જોઈતારામ પટેલ
અ.સૌ. શારદાબેન રમણભાઈ પટેલ
શ્રી અમિતકુમાર રમણભાઈ પટેલ
અ.સૌ. મૌલિકાબેન અમિતકુમાર પટેલ
મિત, હેમ, ધ્યાન, ઋત્વા, રાહી, મુદ્રા

શ્રી નટવરભાઈ જોઈતારામ પટેલ
અ.સૌ. કાન્તાબેન નટવરભાઈ પટેલ
શ્રી અલ્પેશકુમાર નટવરભાઈ પટેલ
અ.સૌ. આશાબેન અલ્પેશકુમાર પટેલ

॥ વિવાહ સમારંભ ॥

  1. જાન આગમન
  2. હસ્ત મેળાપ
  3. સ્વરુચી ભોજન
  4. કન્યા વિદાય

॥ શુભ સ્થળો ॥

ગૃહશાંતિ

૭, નંદનબાગ બંગલોઝ
વિજાપુર
ગૃહશાંતિનું સ્થળ જુઓ ↗

મામેરું અને અન્ય તમામ પ્રસંગો

પટેલ ગ્રીન્સ પાર્ટી પ્લોટ
BAPS સ્વામિનારાયણ મંદિર સામે,
વિજાપુર–વિસનગર રોડ, વિજાપુર
પાર્ટી પ્લોટનું સ્થળ જુઓ ↗